મહેશભાઈ હીરાભાઈ પુરોહીત
-
આરોપી પોલીસ કર્મચારી કુલદિપભાઈ પાનાભાઈ ચૌહાણ તથા મહેશભાઈ હીરાભાઈ પુરોહીત પોલીસ કોન્સ્ટેબલ ભાભર પો.સ્ટે., જિ.બનાસકાંઠા નાઓ વિરૂધ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરતી એ.સી.બી.
આ કામે સને.૨૦૨૧ના લાંચના છટકાના ફરીયાદીશ્રીનાઓ ભાભર-પાટણ રૂટમાં ઇક્કો ગાડી ચલાવતા હોઈ જેથી આરોપીઓએ ફરીયાદી પાસે દિવાળીના હપ્તા પેટે એક…
Read More »