બે નવી આધુનિક એમ્બ્યુલન્સ વાહનોને
-
તાજા સમાચાર
બાવળા તાલુકાના કાવીઠા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાવીઠા PHC તથા ગાંગડ PHC ને જિલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટમાંથી 15 +15 એમ કુલ 30 લાખના ખર્ચે ફાળવેલ બે નવી આધુનિક એમ્બ્યુલન્સ વાહનોને માનનીય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબે લીલી ઝંડી બતાવીને વિધિવત રીતે લોકાર્પણ કર્યું.
નાગરિકોને તાત્કાલિક સારવાર માટે ઝડપી સેવા મળી રહે. આ દરમિયાન પૂર્વ બાવળા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ લકુમ, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી…
Read More »