તમામ
-
તાજા સમાચાર
આજરોજ પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓએ પોલીસ કમિશ્નર કચેરી ખાતે અમદાવાદ શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ અને તેમનાથી ઉપરના દરજ્જાના તમામ અધિકારીશ્રીઓ સાથે મિટિંગ કરી.
સાંપ્રત ભારત – પાકિસ્તાન વચ્ચેની સ્થિતિમાં કોઈ ઇમરજન્સી અથવા બ્લેક આઉટ દરમિયાન પોલીસ દવારા કેવા પ્રકારની તકેદારી રાખવી, સ્થાનિક…
Read More »