ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલુ રહેશે
-
તાજા સમાચાર
ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ ઝડપી ગતિએ આગળ વધી રહી છે. ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલુ રહેશે તથા 16 ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હારીત શુક્લાની આગેવાનીમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ…
Read More »