ખંભાતમાં વાલીઓનો હોબાળો
-
તાજા સમાચાર
આણંદ જિલ્લાના ખંભાત નગરા રોડ ઉપર આવેલ પ્રસિદ્ધ મુનિ યુનિવર્સલ સ્કૂલ ખંભાતમાં વાલીઓનો હોબાળો સ્કૂલ ખાતે મોટી સંખ્યામાં વાલી ગણ પહોંચ્યા
ત્રણ મહિના અગાઉ તેમજ બે દિવસ પહેલા એક માસુમ બાળા સાથે શિક્ષક દ્વારા શારીરિક હડપલા કરાતા જેની જાણ વાલી ગણને…
Read More »