અમદાવાદના વાડજમાં ક્રાઇમ બ્રાન્ચે દંપતી પાસેથી 36.40 લાખના મૂલ્યનું 357 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.