કલા વિકાસ મંડળના સંકલનથી
-
તાજા સમાચાર
સ્વયંપ્રભા વુમન્સ ક્લબ તથા રાજવી કવિ કલાપી કલા વિકાસ મંડળના સંકલનથી રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ દ્વારા પ્રિ-નવરાત્રી ઉજવણીનું ભવ્ય આયોજન અમદાવાદના ન્યૂ સાયન્સ સિટી રોડ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલા ઉદ્યમીઓને તથા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન સમાજના વિવિધ ઉદ્યોગપતિઓ, યુવા કલાકારો, સાહિત્યકારો, ટીવી…
Read More »