આજરોજ તા. ૨૯/૦૯/૨૦૨૫
-
તાજા સમાચાર
આજરોજ તા. ૨૯/૦૯/૨૦૨૫, સોમવાર, ગઢાળી પશ્ચિમ કેન્દ્રવર્તી શાળા ખાતે ગ્રામ્ય કક્ષાએ એક વિશિષ્ટ જાહેર સત્કાર સમારંભ યોજાયો હતો.
સમારંભમાં જિલ્લા ફેર બદલી પ્રાપ્ત કરેલ પૂર્વ આચાર્યશ્રી મહેરાજબાનુ (મેરીબેન) મન્સૂરી તથા કેળવણી મંડળ સંચાલિત હાઈસ્કુલના વય નિવૃત્ત આચાર્યશ્રી…
Read More »