અમદાવાદ ગ્રામ્ય
-
તાજા સમાચાર
ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી, અમદાવાદ ગ્રામ્ય.
ઇ.પોલીસ મહાનિરીક્ષક સુ.શ્રી વિધી ચૌધરી સાહેબ નાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓ દ્વારા જીલ્લામાં…
Read More » -
તાજા સમાચાર
નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી.
ઇ.પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓ દ્વારા જીલ્લામાં નાસતા…
Read More » -
તાજા સમાચાર
ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલ તથા બીયર ટીન નંગ-૧૦૩૯ કિં.રૂ. ૬,૦૬,૧૩૦/-ના વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી, અમદાવાદ ગ્રામ્ય.
ઇ.પોલીસ મહાનિરીક્ષક સુ.શ્રી વિધી ચૌધરી સાહેબ નાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓ દ્વારા જીલ્લામાં…
Read More » -
તાજા સમાચાર
વિરમગામ રૂરલ પો.સ્ટે. ચોરીના ગુનાના કામે નાસતા ફરતા ચાર આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય, પેરોલ ફર્લો સ્કોડ./એલ.સી.બી.
ઇ.પોલીસ મહાનિરીક્ષક સુ.શ્રી વિધી ચૌધરી સાહેબ નાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓ દ્વારા જીલ્લામાં…
Read More » -
તાજા સમાચાર
છેલ્લા સાત વર્ષથી અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના વિરમગામ રૂરલ સાણંદ પો.સ્ટે. ના ધાડ, બળાત્કાર ના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા પરથી ફરાર થયેલ “વેડવા ગેંગ” ના કૂલ-૩ પેરોલ જમ્પ કેદીને ઝડપીપાડતી પેરોલ ફર્લો સ્કોડ / એલ.સી.બી. અમદાવાદ ગ્રામ્ય..
લોકલ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય ઇ.પોલીસ મહાનિરીક્ષક સુ.શ્રી વિધી ચૌધરી સાહેબ નાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ…
Read More » -
તાજા સમાચાર
ચોરીના TVS જ્યુપીટર નંગ- ૧૭ કિં.રૂ. ૧૫,૩૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી એસ.ઓ.જી. અમદાવાદ ગ્રામ્ય ”
પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધી ચૌધરી સાહેબ, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓએ અમદાવાદ ગ્રામ્ય…
Read More » -
પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી.
લોકલ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી. ઇ.પોલીસ મહાનિરીક્ષક સુ.શ્રી વિધી ચૌધરી સાહેબ નાઓ તથા…
Read More » -
તાજા સમાચાર
અઠવાડીયા અગાઉ સચાણા માં બનેલ વણશોધાયેલ લુંટનો ગુનો શોધી કાઢી મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી.
ગઇ તા.૨૩/૦૬/૨૦૨૫ ના રોજ સચાણા બાયપાસ થી આશરે સોએક મીટર આગળ અમદાવાદ તરફ જવાના હાઇવે રોડ ઉપરથી ચાર અજાણ્યા…
Read More » -
તાજા સમાચાર
“ચાંગોદર પો.સ્ટે.ના ધોળેશ્વરનગર વિસ્તારમાંથી ડીગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એસ.ઓ.જી. અમદાવાદ ગ્રામ્ય”
પોલીસ મહાનિરીક્ષકશ્રી વિધિ ચૌધરી સાહેબ, અમદાવાદ રેન્જ તથા જીલ્લા પોલીસ વડા શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓએ અમદાવાદ ગ્રામ્ય…
Read More » -
તાજા સમાચાર
ખેતરોમાં ખેડુતોની પાણી ખેચવાની મોટરોની ચોરી કરતા ઇસમોને ઝડપી પાડી કૂલ – ૨૧ મોટરો (મોનોબ્લોક પમ્પ) રીકવર કરતી અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી.
લોકલ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય થોડા સમયથી જીલ્લાના 래더기 래더기 પો.સ્ટે. વિસ્તારોમાં ખેડુતો દ્વારા ખેતરોમાં પાકને પાણી આપવા સારૂ સીંચાઇ…
Read More »