ગુજરાતતાજા સમાચાર
ખૂનના ગુનામાં પેરોલ જામિન પર છૂટી ગયા બાદ છેલ્લા 5 વર્ષથી ફરાર ચાલતા આરોપીને ઝડપી પાડ્યો છે.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ખૂનના ગુનામાં પેરોલ જામિન પર છૂટી ગયા બાદ છેલ્લા 5 વર્ષથી ફરાર ચાલતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીની લાંબા સમયથી શોધખોળ ચાલી રહી હતી અને ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા ગુપ્ત માહિતીના આધારે તેને ઝડપવામાં સફળતા મેળવી છે.




