ગુજરાતતાજા સમાચાર
ઘરફોડ ચોરીના ગુનામાં વચગાળાના જામીન પર છૂટી ને ફરાર ચાલતા આરોપીને ઝડપી પાડ્યો છે.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના ગુનામાં વચગાળાના જામીન પર છૂટી ને ફરાર ચાલતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી લાંબા સમયથી પોલીસની પકડથી બચતો હતો, જેને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ ઈનપુટ અને ગુપ્ત માહિતીના આધારે ઝડપી લેવા સફળતા મેળવી છે.




