ગુજરાતતાજા સમાચાર
મોટરસાયકલ ચોરી કરનાર એક ઇસમને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરનાર એક ઇસમને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચોરાયેલી મોટરસાયકલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




