તાજા સમાચારદિલ્હી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ જીતેલી ભારતીય દૃષ્ટિબાધિત મહિલા ખેલાડીઓ સાથે સંવાદ કર્યો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ ગઈ કાલે નવી દિલ્હીના 7, લોક કલ્યાણ માર્ગ ખાતે ટી-20 વર્લ્ડ કપ જીતેલી ભારતીય દૃષ્ટિબાધિત મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથે મુલાકાત કરી. શ્રી મોદી એ ખેલાડીઓ સાથે હાર્દિક વાતચીત કરી, તેમની દૃઢનિષ્ટાને વખાણી અને તેમને આત્મવિશ્વાસ અને દૃઢનિશ્ચય સાથે રમતમાં અને જીવનમાં આ જ રીતે સફળતા હાંસલ કરતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે મહેનત અને પ્રતિબદ્ધતા દ્વારા આગળ વધનારા ખેલાડી માત્ર રમતના મેદાનમાં નહીં, પરંતુ જીવનમાં પણ ક્યારેય હારી નથી માનતા. તેમણે ઉમેર્યું કે ખેલાડીઓએ પોતાનો અલગ પ્રતિષ્ઠિત સ્થાન બનાવ્યું છે, જે તેમના આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવે છે.

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button