ગુજરાતતાજા સમાચાર
ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર દ્વારા મોટી કામગીરી

અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે આજે ગેરકાયદેસર હથિયારોની શોધખોળ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા મળી છે. ઘણા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા એક કુખ્યાત આરોપીને હથિયારો સાથે ઝડપવામાં આવ્યો છે.
પ્રાથમિક વિગતો મુજબ આરોપી પર ખૂનની કોશીષ, લૂંટ, ઘરફોડ, મારામારી તેમજ પ્રોહીબીશન સહિતના કુલ ૨૩ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આરોપીને તસ્કરી અને ગુન્હેગાર પ્રવૃત્તિઓ માટે ઓળખવામાં આવતો હતો.
ક્રાઇમ બ્રાન્ચે મેળવેલી ચોકસાઈપૂર્ણ બાતમીના આધારે તાત્કાલિક ખાતે છાપો મારીને આરોપીને કાબૂમાં લીધો હતો. તેની પાસે પરથી નીચે મુજબના ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા છે:
તમંચા – 02 (બેકાયદેસર હથિયાર)
જીવતા કારતુસ – 04



