ગુજરાતતાજા સમાચાર
આજ રોજ દાણીલીમડા છીપા સોસાયટી, ઇમરાન રેસીડેન્સી પાસે નવનિર્માણ થયેલ નાગોરી પોલીક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો.

શ્રી હારુનભાઈ નાગોરી દ્વારા વિસ્તારના રહીશો માટે આરોગ્યની સુવિધા મળી રહે તે હેતુથી આ ઉત્તમ ક્લિનિકનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ઉદ્ઘાટન સમારોહમાં વિસ્તારના સાથી મિત્રો અને રહેવાસીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો.
વિસ્તારના લોકો માટે ઉત્તમ સારવાર અને વ્યાજબી ભાવે આરોગ્ય સેવા હવે નજીકમાં ઉપલબ્ધ થશે એ બાબતે સૌમાં આનંદની લાગણી જોવા મળી.
નવું નિર્માણ કરનાર શ્રી હારુનભાઈ નાગોરીને સર્વ મિત્રો અને રહીશો તરફથી હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવવામાં આવે છે. ✨💐
આમ આદમી પાર્ટી, દાણીલીમડા વોર્ડ
પ્રભારી : શેઝાદ પટણી
ફરીદભાઈ અત્તર કાદરી તથા સમગ્ર ટીમ







તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- યુવરાજસિંહ લક્ષ્મણસિંહ પુવાર
મો. :- ૯૯૦૯૨૭૦૦૩૯



