આજ રોજ બોટાદ ખાતે બોટાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મિટિંગ નું આયોજન

જેમાં બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હિંમતભાઈ કટારીયા દ્વારા બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના તમામ તાલુકા અને શહેર કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક કરેલ તેમજ બોટાદ શહેર કોંગ્રેસ ના નવનિયુક્ત પ્રમુખ દ્વારા યોજવામાં આવેલ બેઠક માં શહેર પ્રમુખ તરીકે ચાર્જ સોંપેલ અને આગળ ના કાર્યક્રમો અંગે માર્ગદર્શન પૂરું પાડેલ જેમાં બોટાદ જિલ્લા કોંગ્રેસ ના પૂવૅ પ્રમુખ રમેશભાઈ મેર, બોટાદ જિલ્લા પંચાયત વિપક્ષ નેતા રમેશભાઈ શિલુ,બોટાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ ડેરવાલીયા, ગઢડા નગરપાલિકા પૂવૅ પ્રમુખ કનુભાઈ જેબલિયા, ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાની ,બોટાદ જિલ્લા કોંગ્રેસ સોશીયલ મિડિયા પ્રમુખ અને કોર્પોરેટર ગઢડા નગરપાલિકા અજયભાઈ ઝાલા, ગઢડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ સોલંકી, રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ ડોડીયા, રાણપુર શહેર પ્રમુખ બસિર ભાઈ, યુવા અગ્રણી સુરેશભાઈ ભરવાડ, બોટાદ નગરપાલિકા પૂવૅ વિપક્ષ નેતા અને આગેવાન વિઠ્ઠલભાઈ વાજા,બરવાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગરભાઈ પટેલ, અગ્રણી અમરતભાઈ પટેલ, હરજીભાઈ,અમરતભાઈ કાલિવડા,સિકંદરભાઈ જોખિયા, જયદીપભાઈ પ્રજાપતિ, જેરામભાઈ તાવિયા, વશરામભાઇ તાવિયા, બોટાદ શહેર કોંગ્રેસ સોશીયલ મીડિયા પ્રમુખ રાજુભાઈ રાઠોડ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા…





તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭



