ગુજરાતતાજા સમાચાર

ચલાલા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા‘સેવા પખવાડિયા’ અંતર્ગત

આજ રોજ 17 સપ્ટેમ્બર ને બુધવાર ને સવારે 9.00 વાગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસે “સેવા પરમો ધર્મ” ના પવિત્ર સિદ્ધાંતને અનુસરીને વિવિધ સેવાકીય કાર્યો માટે ચલાલા શહેર ભાજપ દ્વારા એસ.ટી.બસ ડેપો માં ,સ્વચ્છતા અભિયાન નુ આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકપ્રિય ધારાસભ્ય જેવી ભાઈ કાકડીયા.શહેર પ્રમુખ જીતુભાઈ કાથરોટીયા મહામંત્રી અશોકભાઈ ચૌહાણ.નગરપાલિકા ના પ્રમુખ પ્રતિનિધિ ભયલુભાઇ વાળા.ઉપપ્રમુખ પ્રવીણભાઈ ભરતભાઈ માલવિયા, મનસુખભાઈ ગેડિયા, અનુ.જાતી મોરચા ઉપપ્રમુખ વાળા વિજયભાઈ દિનમહમદ બ્લોચ. બાલા બાપુ દેવમુરારી. કેતન ભાઈ સરવૈયા. કાળુભાઈ લશ્કરી. હિતેશભાઈ રામાણી. કમલેશભાઈ વિઠલાણી. મનસુખભાઈ કાથરોટીયા. મનોજભાઈ બગસરિયા. ચાપરાજભાઈ ધાધલ. જૈમિનભાઈ,મિતભાઈ ભર્ટ.ચલાલા શહેર આગેવાનો મંડલ ના હોદ્દેદારો, નગર પાલિકા ના સદસ્યશ્રી ઓ વિવિધ મોરચાના પદાધિકારીઓ, આગેવાનો તથા કાર્યકર્તાઓ એ ઉપસ્થિત રહીયા હતા.
ચલાલા શહેર ભારતીય જનતા પાર્ટી
ભાજપ પરિવાર

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button