ગુજરાતતાજા સમાચાર

ઉત્તરાખંડના રામનગર ખાતે યોજાયેલ ગ્લોબલ રાજપૂત બિઝનેસ સમિટ માં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી રાજપૂત બિઝનેસ અગ્રણી અને પ્રતિનિધિઓએ હાજરી આપી.

 

આ સમિટમાં ગુજરાત તરફથી શ્રી અશ્વિનસિંહ સરવૈયા, શ્રી પ્રધુમનસિંહ ચુડાસમા, શ્રી કલ્યાણસિંહ ચંપાવત, શ્રી વિરલસિંહ રાઓલ, શ્રી રઘુવીરસિંહ જાડેજા (રી. ફોરેસ્ટ ઓફિસર) તથા રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલના પ્રતિનિધિમંડળે સક્રિય હાજરી આપી.

આ પ્રસંગે રાજપૂત સમુદાયના વેપારીઓએ નેટવર્કિંગ, વ્યાપાર વિકાસ, તેમજ ભવિષ્યના વાણિજ્યિક સહકાર અંગે ચર્ચા કરી.

આ ગ્લોબલ સમિટ દ્વારા રાજપૂત વ્યાપાર જગતને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત કરવા દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.

ફ્રોમ:
રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ
📞 સંપર્ક: 9898592794
વિરલસિંહ રાઓલ

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- યુવરાજસિંહ લક્ષ્મણસિંહ પુવાર
મો. :- ૯૯૦૯૨૭૦૦૩૯

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button