ગુજરાતતાજા સમાચાર
ધોળકા ના આંબલીયારા ગામ માં સાબરમતી નું પાણી ફરી વળ્યું.
હાલ ઉપરવાસ માં ભારે વરસાદ ના કારણે ધરોઇ ડેમ ના દરવાજા ખોલવા માં આવ્યા હતા જે પાણી સાબરમતી માં આવતા નીચાણ વારા વિસ્તારો માં પાણી ફરી વળ્યા જેમાં ધોળકા ના આંબલીયારા તેમજ આજુબાજુ ના ગામ તથા સરોડા માં પાણી ફરી વળ્યા જ્યારે કોદરિયાપરા માં 3 માણસો ફસાયા હતા જેમણે હેલિકોપ્ટર ની મદદ દ્વારા તંત્ર એ રેસ્કુ કર્યું હતું જો કે સદનસીબે કોઈ મોટી જાનહાનિ નથી થાય પાણી ના લીધે સામાન્ય જનજીવન માં મોટી અસર થાય તેવી શક્યતા છે


તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



