બાવળા ખાતે ધોળકા જીલ્લા વિશ્વ હિન્દુ પરીષદ તેમજ બજરંગ દળની પ્રખંડ બેઠક થઈ

બાવળા ખાતે ધોળકા જીલ્લા વિશ્વ હિન્દુ પરીષદ તેમજ બજરંગ દળની પ્રખંડ બેઠક થઈ તેમાં બાવળા પ્રખંડના સંગઠને લોકો સુધી રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યે જાગ્રુતતા લાવવા હાકલ કરી.દેશ ના હિન્દુઓ ધર્મ પ્રત્યે જે પડકારોનો સામનો થઇ રહ્યો છે.તે અંગે સમજ આપી તાજેતરમાં બાંગલાદેશમાં હિન્દુઓ પર વધતા અત્યાચારો અંગે ચીંતા વ્યક્ત કરી અને સમગ્ર હિન્દુ સમાજ દેશની એકતા અખંડીતા સર્વભૌમત્વ માટે પોતાની રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યેની ફરજો ની સરળ ભાષામાં સમજ આપવામાં આવી અને સંગઠનમાં નવી નિમણુક આપવામાં આવી બાવળા પટેલવાડી રામનાદ ના નારા સાથે ગુંજી ઉઠી જ્યશ્રીરામ નારા સાથે પરીષદની આચાર પદ્ધતી દ્વારા કાર્યકર્મ પૂર્ણ થયેલ જેમાં મોટી સંખ્યામાં VHP બજરંગ દળ માત્શકિત મા નવા કાર્યકરોની નિમણુક કરવા માં આવેલ જેમાં ધોળકા જીલ્લા મંત્રી નીતીન ચોહાણ. બજરંગ દળ સંયોજક હરેશ ઠાકોર, અતુલ ઠાકોર સંજ્ય ઠાકોર સહીત કાર્યકરો હાજર રહ્યા હતા



તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



