ગુજરાતતાજા સમાચાર

વિરમગામ રૂરલ પો.સ્ટે. ચોરીના ગુનાના કામે નાસતા ફરતા ચાર આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય, પેરોલ ફર્લો સ્કોડ./એલ.સી.બી.

 

ઇ.પોલીસ મહાનિરીક્ષક સુ.શ્રી વિધી ચૌધરી સાહેબ નાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓ દ્વારા જીલ્લામાં નાસતા ફરતા/પેરોલ જમ્પ આરોપીઓ ને ઝડપી પાડવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટરશ્રી એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી આર.બી.રાઠોડ નાઓએ નાસતા/ફરતા તથા પેરોલ જમ્પ આરોપી પકડવા કવાયત હાથ ધરેલ તેના ફળસ્વરૂપે પેટ્રોલિંગ દરમ્યાન ASI અજયસિંહ ચુડાસમા તથા PC અજીતસિંહ પઢેરીયા નાઓને હ્યુમનસોર્સ થી મળેલ ચોક્કસ અને આધારભૂત બાતમી આધારે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.ન.-૧૧૧૯૨૦૬૦ ૨૫૧૦૪ બી.એન.એસ. કલમ-૩૧૦(૨), ૧૧૫(૨), ૬૧(૨), તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનાં ગુનાનાં કામે નાસતા-ફરતા આરોપી (૧) નરેશભાઇ મફાભાઇ દેવીપુજક રહે, નાની દેવતીગામ તા.સાણંદ જી.અમદાવાદ (૨) સંજયભાઇ રહે, નાની દેવતીગામ તા.સાણંદ જી.અમદાવાદ (૩) કનુભાઈ મણાભાઈ ચુનારા રહે, મટોડા વાલીયા પરા તા.સાણંદ જી.અમદાવાદ (૪) દેવશીભાઈ શંકરભાઈ ચુનારા રહે, મટોડા તા.સાણંદ જી.અમદાવાદ ને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડ./એલ.સી.બી.

કામગીરી કરનાર અધિકારી / કર્મચારી

પોલીસ ઇન્સપેકટર શ્રી આર.એન.કરમટીયા,

પો.સ.ઇ.શ્રી આર.બી.રાઠોડ

એ.એસ.આઇ. અજયસિંહ ચુડાસમા

એ.એસ.આઇ. ધરમશીભાઇ દેસાઇ

હે.કોન્સ. નરેન્દ્રસિંહ ચાવડા

હે.કોન્સ. કુલદિપસિંહ ચૌહાણ

પો.કોન્સ. મહેન્દ્રસિંહ સોલંકી

પો.કોન્સ. અજીતસિંહ પઢેરીયા

પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પટેલ

ડ્રા.પો.કો. અબ્દુલભાઇ દેસાઇ

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button