ગુજરાતતાજા સમાચાર
એક ચૂંટણી એક રાષ્ટ્ર અંતર્ગ આજરોજ ધોળકા વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબ ના અધ્યક્ષ સ્થાને કલિકુંડ ધોળકા રેસ્ટ હાઉસ ખાતે પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજાયું,

એક ચૂંટણી એક રાષ્ટ્ર અંતર્ગ આજરોજ ધોળકા વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબ ના અધ્યક્ષ સ્થાને કલિકુંડ ધોળકા રેસ્ટ હાઉસ ખાતે પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજાયું, જેમાં વકતા તરીકે ગુજરાત રાજ્ય હાઇકોર્ટે ના એડવોકેટ શ્રી વિજય ભાઈ શર્મા ઉપસ્થિત રહ્યા, વેપારી એસોસિએશન, વકીલ મંડળ, ભાજપ આગેવાન શ્રી ઓ, શહેર તાલુકાના શ્રેષ્ઠીઓ, વડીલો અને બહેનો ઉપસ્થિત રહ્યા





તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



