ગુજરાતતાજા સમાચાર
લઘુ ઉદ્યોગ ભારતી ના નેશનલ પ્રેસિડન્ટ . ગુજરાત પ્રેસિડેન્ટ તથા જયપુર , અંકલેશ્વર , ડીસા અને અમદાવાદના વ્યાપારીઓ તથા રાજપૂત વ્યાપાર વિકાસ મંડળે ભાગ લઈ બેઠક યોજાઈ

લઘુ ઉદ્યોગ ભારતી ના નેશનલ પ્રેસિડન્ટ . ગુજરાત પ્રેસિડેન્ટ તથા જયપુર અંકલેશ્વર .ડીસા અને અમદાવાદના વ્યાપારીઓ ની બેઠકમાં રાજપૂત વ્યાપાર વિકાસ મંડળે ભાગ લઈ નાના વ્યાપારીઓ.msme sme માટે ના વિવિધ વિષયો અને પ્રશ્નોની રજૂઆત ચર્ચા ઓ કરી સાથે સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગ ની અખિલ ભારતીય સંસ્થા સાથે નવા. ઉમદા વ્યાપારિક સંબંધો વિકસાવ્યા હતા .
સ્થળ ;;ઓગણજ અમદાવાદ
લી વિરલ સિંહ રાઓલ
રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઈન્ટરનેશનલ
9898592794

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- યુવરાજસિંહ લક્ષ્મણસિંહ પુવાર
મો. :- ૯૯૦૯૨૭૦૦૩૯



