એ.સી.બી.,ની, સફળ, ટ્રેપ,

ફરીયાદી : એક જાગૃત નાગરીક
આરોપી : આરોપી નં.(૧) અમૃતભાઇ મગનભાઇ વસાવા હોદ્દો: પો.સ.ઇ., વર્ગ: ૩
નોકરી: ઇ.ચા. જી.આઇ.ડી.સી. પોલીસ ચોકી, નવસારી રૂરલ પો.સ્ટે.,
આરોપી નં.(૨) ચિરાગકુમાર સુરેશભાઇ રાઠોડ હોદ્દો: અ.પો.કો., વર્ગ: ૩
નોકરી: નવસારી રૂરલ પો.સ્ટે., નવસારી
ગુનો બન્યા : તા.૧૩/૦૫/૨૦૨૫
લાંચની માંગણીની રકમ : રૂ.૪૦,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ રૂ.૪૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૪૦,૦૦૦/-
ગુનાનુ સ્થળ : નવસારી રૂરલ પોલીસ સ્ટેશન, પહેલો માળ, કોમ્પ્યુટર રૂમમાં, નવસારી
ગુનાની ટુંક વિગત આ કામના ફરીયાદીનુ નામ પ્રોહિબીશનના ગુનામાં આરોપી તરીકે હોય જે કામે ફરીયાદીએ નામદાર કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા જે હુકમ મુજબ અટક કરી જામીન મુક્ત કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી નં.(૧) નાઓએ રૂ.૪૦,૦૦૦/-ની માંગણી કરેલ. જે લાંચની રકમ આરોપી નં.(૨) ને આપી દેવા જણાવેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી, પોતાની ફરીયાદ આપેલ, જે આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતાં, લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે આરોપી નં.(૧) સાથે હેતુલક્ષી વાતચીત કરી,

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



