ગુજરાતતાજા સમાચાર

આજરોજ પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓએ પોલીસ કમિશ્નર કચેરી ખાતે અમદાવાદ શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ અને તેમનાથી ઉપરના દરજ્જાના તમામ અધિકારીશ્રીઓ સાથે મિટિંગ કરી.

 

સાંપ્રત ભારત – પાકિસ્તાન વચ્ચેની સ્થિતિમાં કોઈ ઇમરજન્સી અથવા બ્લેક આઉટ દરમિયાન પોલીસ દવારા કેવા પ્રકારની તકેદારી રાખવી, સ્થાનિક વહીવટીતંત્ર,હોસ્પિટલ વિગેરે તમામ સાથે સંકલન રાખવા બાબતે માર્ગદર્શન આપેલ.

વધુ મા તમામ ને પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોટલ /ધાબા અને વિસ્તારમાં રહેતા ભાડુઆત અંગે જરુરી ચેકિંગ કરવા, સ્લીપર સેલ ની ગતિવિધિ બાબતે સતર્ક રહેવા,કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દવારા જે કોઈ પણ જરુરી સુચનાઓ જારી કરવામા આવે તે અંગે આમ જનતા દ્વારા યોગ્ય રીતે પાલન થાય અને બિન જરુરી અફવા ન ફેલાય તે ધ્યાને રાખી કામગીરી કરવા સુચનાઓ આપી.

સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- નયન પરમાર ખંભાત
મો. :- ૭૩૮૩૯૩૭૧૨૭

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button