ગુજરાતતાજા સમાચાર

રાજપૂત કલાકારો ના સંગઠ્ઠન દ્વારા જ્ય જય ગરવી ગુજરાત કાર્યક્રમ

કાશ્મીર ના હુમલા માં. અવસાન પામેલ વ્યક્તિ ઓ અને દિવંગત અદાકાર મનોજ કુમાર જી માટે મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અહી યુવા.. કલાકાર આર્ટિસ્ટ સાહિત્યકાર લેખક રચનાકાર ગીત સંગીત સાથે જોડાયેલા કલાકારોને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યો હતો અહીં કવિ શ્રી કલાપી અને કવિ શ્રી નર્મદને ગુજરાત સ્થાપના દિન ઉજવણી અંતર્ગત સ્વરાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો. વ્યાપારીઓ.. ટ્રસ્ટ સંસ્થાના હોદ્દેદારો સંગીત પ્રેમીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થીત હતા
સ્થળ અમદાવાદ મેડિકલ હોલ. એચ કે કોલેજની સામે આશ્રમ રોડ અમદાવાદ સાંજે 7:00 થી 10:30 તા 26 એપ્રિલ 2025 શનિવારે
આયોજક કવિ કલાપી કલા વિકાસ મંડળ
સંપર્ક 9898592794

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- યુવરાજસિંહ લક્ષ્મણસિંહ પુવાર
મો. :- ૯૯૦૯૨૭૦૦૩૯

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button