ગુજરાતતાજા સમાચાર
ધોળકા માં કાશ્મીર માં થયેલ હુમલા માં મૃત્યુ પામનાર લોકો ને શ્રધાંજલિ આપવા માં આવી.

જમ્મુ કાશ્મીરમાં પહેલગાવ મા થયેલા આતંકવાદી હુમલા મા મૃત્યુ પામેલા ૨૮ વ્યક્તિઓ ના આત્મશાંતિ માટે ધોળકા યુવક મંડળ દ્વારા અટલ સરોવર પાસે શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો.. જેમા ધોળકા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબ, નગરપાલિકા પ્રમુખ શ્રી અશોકભાઇ મકવાણા, સંગઠન પ્રમુખ શ્રી સુનિલભાઈ, પટેલ,મહામંત્રી શ્રી મેહુલભાઇ રામી, લાભુભાઈ રાણા, જી મંત્રી ભારતીબેન, કારોબારી ચેરમેન કિંજલબેન સહિત ભાજપ હોદ્દેદારો, વિવિધ સંસ્થાઓ ના આગેવાનો,કાર્યકર્તા અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યાં




તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



