ગુજરાતતાજા સમાચાર
આજરોજ બાવળા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ કાશ્મીર ના પહેલગામ પ્રવાસીઓ ઉપર થયેલ આતંકવાદી હુમલો નિર્દય અને શરમજનક કૃત્ય છે

અહેવાલ અનુસાર આ હુમલામાં25 થી વધુ પ્રવાસીઓના મોત અને ઘણા પ્રવાસીઓ ઘાયલ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા બાવળા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ કાઢી મૃત્યુ લોકોને શ્રદ્ધાંજલિ આપી ઘાયલ લોકો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી આતંકવાદીઓને નહીં છોડવા માટે બાવળા શહેર કોંગ્રેસ સમિતિ સરકારની સાથે રહેશે



તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



