ગુજરાતતાજા સમાચાર
આજરોજ ખંભાત કોર્ટ દ્વારા આરોપીને ફાંસી ની સજા સંભળાવવામાં આવી

આણંદ જિલ્લાના ખંભાત શહેર ખાતે આજરોજ ખંભાત કોર્ટ દ્વારા આરોપીને ફાંસી ની સજા સંભળાવવામાં આવી સમાચાર વિગતવાર ખંભાત તાલુકાના કાણીસા ગામ ખાતે સાત વર્ષ અગાઉ સાત વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારનાર આરોપી સામે સરકારી વકીલ શ્રી રઘુવીર પંડ્યા એ ધારદાર રજૂઆત કરતા આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલ ને ખંભાત એડિશનલ ડીસ્ટ્રીક જજ એન્ડ એડીશનલ સેસન્સ કોર્ટના જજ શ્રી પ્રવીણકુમાર દ્વારા આજરોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી સજા સાંભળતા જ આરોપી અર્જુન કોર્ટમાં રડી પડ્યો હતો….



તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- નયન પરમાર ખંભાત
મો. :- ૭૩૮૩૯૩૭૧૨૭



