ગુજરાતતાજા સમાચાર
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.

રાજકોટ જિલ્લાના કાંધેવાળિયા મુકામે ₹156.10 લાખના પાનેલીયા નાની સિંચાઈ યોજનાની કેનાલના રેસ્ટોરેશન કામનું તથા શિતળવાળા ઢોરે ગામે ₹135.50 લાખના રેવાણીયા નાની સિંચાઈ યોજનાની કેનાલના રેસ્ટોરેશન કામનું વિધિવત ખાતમુહૂર્ત જસદણ-વિંછીયાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.




તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭



