ગુજરાતતાજા સમાચાર

લાઠીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિની ભવ્ય ઉજવણી ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી

 

ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના કાર્યાલયમાં બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

લાઠી: ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134 મી જન્મજયંતિ નિમિત્તે લાઠીમાં ઠેર-ઠેર કાર્યક્રમો યોજાયા હતા.

લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના કાર્યાલય ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે, ડૉ. આંબેડકરના જીવન અને તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
સમાજના વિવિધ વર્ગોના લોકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ ઉજવણીમાં યુવાનો, વડીલો અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા ની કાર્યાલય ખાતે ડો બાબા સાહેબ આંબેડકર જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button