ગુજરાતતાજા સમાચાર

ખંભાત એસટી ડેપો ખાતે મુસાફરી કરતા પેસેન્જર માટે ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું

 

ઉનાળાની કાળજાળ ગરમીને લઈ મુસાફરી કરતા પેસેન્જર તેમજ ડ્રાઇવર કંડકટર માટે આજરોજ ખંભાત શહેરના એસ ટી ડેપો દ્વારા ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમની અંદર આરએસ વસાવા ડેપો મેનેજર શ્રી તેમજ ગોવિંદસિંહ ડાભી એટીઆઈ સુરેશભાઈ પટેલ એટીઆઈ તેમજ બાબુભાઈ ટીસીનો મહત્વનો ફાળો રહ્યો હતો તેમજ ખંભાત એસટી ડેપોના સમસ્ત ડ્રાઇવર કંડક્ટર સાથે રહી મુસાફરી કરનાર પેસેન્જર માટે ઠંડા શરબત નું વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- નયન પરમાર ખંભાત
મો. :- ૭૩૮૩૯૩૭૧૨૭

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button