ગુજરાતતાજા સમાચાર

ટોલ ફ્રી – ૧૦૬૪ સફળ ટ્રેપ

 

ફરીયાદી : એક જાગૃત નાગરીક

આરોપી:-(૧) મોહમંદનઇમ મોહમંદસાદીક રાણાવડીયા ઉ.વ.૩૪ નાયબ મામલતદાર ઇ-ધરા, મામલતદાર કચેરી ગોધરા ગ્રામ્ય
( હાલ પ્રતિનીયુક્તીથી પ્રાંત કચેરી ગોધરા ખાતે) , ગોધરા જી.પંચમહાલ વર્ગ – ૩ હાલ રહે.૨૭/એ મન્સુરી સોસાયટી ગોધરા , મુળ રહે. ગુલઝાર ફળી , મોટી વ્હોરવાડ તા.હિંમતનગર જી.સાબરકાઠા
(ર) ગણપતભાઇ કાન્તીભાઇ પટેલ ઉવ.૩૦ આઉટસોર્સ પટ્ટાવાળા પ્રાન્ત કચેરી, આર.ટી.એસ. શાખા ગોધરા જી.પંચમહાલ હાલ રહે. ગદુકપુર તા.ગોધરા જી.પંચમહાલ

લાંચની માંગણીની રકમ:રૂ.૧,૦૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ: રૂ.૧,૦૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:રૂ.૧,૦૦,૦૦૦/-

ટ્રેપની તારીખ: તા.૦૯/૦૪/૨૦૨૫

ટ્રેપનું સ્થળ: મોજે નાલંદા સ્કુલ પાસે, પોદ્દાર સ્કુલના કંપાઉન્ડમાં ગોધરા

ટુંક વિગત:
આ કામના ફરીયાદીએ તેઓના ભાગીદારના નામે જમીન ખરીદેલ જે જમીનમાં વધારાના નામો હોવાથી કુંટુબીક હક્ક કમી કરવા માટે મામલતદાર કચેરી ગોધરા ખાતે ઇ ધરા શાખામાં કાચી નોંધ પાડવામાં આવેલ જે નોંધ પડતા જમીનના સાતબાર આઠ અ માના એક ખાતેદારે વાંધા અરજી કરેલ જેથી મામલતદાર કચેરી ગોધરા ખાતેથી પ્રાંત કચેરી ગોધરા ખાતે મોકલતા

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button