આણંદ જિલ્લાના ખંભાત શહેર તાલુકા પંચાયત હોલ ખાતે ડીવાયએસપી શ્રી. એસ બી કુંપાવત ના અધ્યક્ષ સ્થાને રમજાન ઈદ તેમજ રામનવમીના તહેવાર ને લઈને શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી

આણંદ જિલ્લાના ખંભાત શહેર તાલુકા પંચાયત હોલ ખાતે ડીવાયએસપી શ્રી. એસ બી કુંપાવત ના અધ્યક્ષ સ્થાને રમજાન ઈદ તેમજ રામનવમીના તહેવાર ને લઈને શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી શાંતિ સમિતિની મીટીંગ દરમિયાન ડીવાયએસપી શ્રી તેમજ પી. આઇ શ્રી એ ઉપસ્થિત હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનોને ખાસ સૂચન કરતા જણાવ્યું હતું કે દરેક તહેવારો શાંતિપૂર્ણ રીતે અને ભાઈચારા રીતે ઉજવાય તે માટે પહેલ કરવી પડશે ખંભાત શાંતી સમિતિની મીટીંગ ખંભાત પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ ડીવાયએસપી શ્રી એસબી કુંભાવત ખંભાત શહેર પી.આઈ શ્રી વી.પી ચૌહાણ તેમજ ખંભાત નગરપાલિકા પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ… પિનાકીનભાઈ બ્રહ્મભટ્ટ… સકરપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિનેશભાઈ પટેલ… રામ નવમી શોભા યાત્રાના આગેવાન શ્રી રાહુલભાઈ ભટ્ટ…રાજભા.. મનીષભાઈ ઉપાધ્યાય..સહિત શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા





તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- નયન પરમાર ખંભાત
મો. :- ૭૩૮૩૯૩૭૧૨૭



