ગુજરાતતાજા સમાચાર
શહીદો અમર રહો ના નારા સાથે આજે રાજપુત રિયલ એસ્ટેટ સિન્ડિકેટ ની મીટીંગ માં રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ના વ્યાપારીઓ દ્વારા શહીદ વીરોને વિરાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો.

ઉટકંટેશ્વર .દહેગામ સ્થિત આજે રાજપુત રિયલ એસ્ટેટ સિન્ડિકેટ નાં લેન્ડ .બ્રોકર .કન્સ્ટ્રક્શન. મટીરીયલ સપ્લાયર રોકાણકાર બાયર. સેલર. વેન્ડર .તેમજ રિયલ એસ્ટેટ ને લગતા બિઝનેસના વ્યાપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા . અહીં રીયલ એસ્ટેટ ના બિઝનેસ ને લગતા વિવિધ દિશાઓ પ્રશ્નો તેમજ તેના નિરાકરણ માટે ખુબ સર્જનાત્મક ચર્ચા કરવામાં આવી હતી જ્યાં અંદાજે રાજપૂત વ્યાપારીઓને ને બે કરોડના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા
સ્થળ ઉત્કંઠેશ્વર મહાદેવ દહેગામ અમદાવાદ
સમ્પર્ક વિરલ સિંહ રાઓલ
9898592494
ફ્રોમ રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- યુવરાજસિંહ લક્ષ્મણસિંહ પુવાર
મો. :- ૯૯૦૯૨૭૦૦૩૯



