ગુજરાતતાજા સમાચાર
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા 1543 પોલીસ કર્મીઓની આંતરિક બદલી
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા 1543 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી. છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવતાં હોય તેવા પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી. આ બદલી કરેલા તમામ પોલીસકર્મીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવાની સૂચના આપવામાં આવી.


























તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- યુવરાજસિંહ લક્ષ્મણસિંહ પુવાર
મો. :- ૯૯૦૯૨૭૦૦૩૯



