લોકલ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ ગ્રાન્ય જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓ દ્વારા જીલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટરશ્રી, એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ ASI અજયસિંહ ચુડાસમા તથા PC મહેન્દ્રસિંહ સોલંકી, નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારના મોજે કાસીન્દ્રા ગામે ખાતે ઠાકોર વાસ, જોગણી માતાના નાકા પાસે આવેલ ખુલ્લી જગ્યામાં પૈસા પત્તા વડે પૈસાની હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમી / રમાડતા કુલ-૧૩ ઇસમોને પકડી પાડી તેઓની અંગ ઝડતી તથા દાવ ઉપર થી મળેલ કુલ રોકડ રૂ.૨,૭૯,૧૩૦/-તથા અન્ય મળી કુલ – ૧૪,૧૬,૮૩૦/- ના મુદ્દામાલ સાથે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) કલ્પેશભાઈ ખોડાભાઇ પટેલ મુળ રહે. કાસીન્દ્રા, પટેલ વાસ તા.દસક્રોઇ જી.અમદાવાદ હાલ રહે. વાસણા, એ ૧, ભાવના ટેનામેન્ટ, જી.બી.શાહ કોલેજની પાછળ બેરેજ રોડ, અમદાવાદ
(૨) જશુભાઈ જેસંગભાઈ મકવાણા રહે. કાસીન્દ્રા, દવેની ખડકી, તા.દસક્રોઇ જી.અમદાવાદ
(૩) શરીફખાન ગુલાબખાન ખોખર રહે. કાસીન્દ્રા, રાવળવાસના નાકે, તા.દસક્રોઇ જી.અમદાવાદ
(૪) રસીકભાઇ બચુભાઇ ઠાકોર રહે. કાસીન્દ્રા, ઠાકોરવાસ, તા.દસક્રોઇ જી.અમદાવાદ
(૫) ગોવીંદજી મથુરજી ઠાકોર રહે. કાસીન્દ્રા, ઠાકોરવાસ, જોગણી માતા વાળો વાસ, તા.દસક્રોઇ જી.અમદાવાદ
(૬) અર્જુનભાઈ દિનેશભાઈ ઉર્ફે માનસંગભાઈ ઠાકોર રહે. કાસીન્દ્રા, ઠાકોરવાસ, જોગણી માતા વાળો વાસ, તા.દસક્રોઇ જી.અમદાવાદ
(૭) હિમ્મતસિંહ મોતીસિંહ વાઘેલા રહે. કાસીન્દ્રા, દરબાર વાસ તા.દસક્રોઇ જી.અમદાવાદ
(૮) વિક્રમસિંહ દિપસિંહ ચૌહાણ રહે. કાસીન્દ્રા, દરબાર વાસ તા.દસક્રોઇ જી.અમદાવાદ
(૯) પ્રવિણસિંહ જેસંગભાઇ મકવાણા રહે.કાસીન્દ્રા, દરબાર વાસ તા.દસક્રોઇ જી.અમદાવાદ
(૧૦)રાજુભાઇ તેજાભાઈ રાઠોડ રહે. કાસીન્દ્રા, દરબાર વાસ તા.દસક્રોઇ જી.અમદાવાદ
(૧૧)રાકેશભાઈ અરવિંદભાઈ ઠાકોર રહે. કાસીન્દ્રા, બળિયાદેવ વાળો વાસ તા.દસક્રોઇ જી.અમદાવાદ
(૧૨) કિશોરભાઈ રામજીભાઈ પરમાર રહે. ચલોડા, વણકરવાસ તા.ધોળકા જી.અમદાવાદ
(૧૩)પૂનમભાઇ લક્ષ્મણજી ઠાકોર રહે. વેજલપુર, સવા પગી વાસ, અંબાજીમાતાના મંદીર પાછળ અમદાવાદ
કામગીરી કરનાર અધિકારી / કર્મચારી
આ કામગીરીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટરશ્રી આર.એન. કરમટીયા, પો.સ.ઈ.શ્રી જે.એમ.પટેલ, ASI દિલીપસિંહ પરમાર, ASI અજયસિંહ ચુડાસમા, ASI નરેન્દ્રસિંહ વાળા, ASI બિરેન્દ્રસિંહ ડાભી, HC જયદિપસિંહ ચાવડા, HC નરેન્દ્રસિંહ ચાવડા, HC પૃથ્વીરાજસિંહ સિસોદિયા, PC મહેન્દ્રસિંહ સોલંકી, PC અજીતસિંહ પઢેરીયા, PC વિપુલભાઇ પટેલ, PC વિશાલકુમાર સોલંકી, DrHC દિવાનસિંહ સોલંકી, વિગેરે નાઓ જોડાયેલ હતા.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



