ગુજરાતતાજા સમાચાર
સાંસ્કૃતિક કાર્યક્રમમાં ફ્રીડમ ડે કેર ધોળકાના બાળકો દ્વારા ડાન્સ નું આયોજન કરવા માં આવ્યું

સોસાયટી ફોર ધી વેલ્ફેર ઓફ મેન્ટલી રીટાર્ડેડ દ્વારા દરવર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે જેમાં તા -22/02/2025ને શનિવારનાં રોજ ટાગોર હોલ અમદાવાદ મુકામે ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકાના બાળકોએ” મા થીમ ડાન્સ ” સુંદર મજાનો રજૂ કર્યો હતો Freedom Day Care Centre તરફથી દરેક બાળકોને વાલીગણ તથા શિક્ષકોને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા


તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



