ગુજરાતતાજા સમાચાર
ગુજરાત વિધાનસભા જાહેર સાહસોની સમિતિના સભ્ય તરીકે આજરોજ ગાંધીનગર ખાતે અભ્યાસ પ્રવાસના ભાગરૂપે મેટ્રો રેલ પ્રોજેક્ટના સ્થળનું સાથી સભ્યશ્રીઓ સાથે નિરીક્ષણ કરતા ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા

ગુજરાત વિધાનસભા જાહેર સાહસોની સમિતિના સભ્ય તરીકે આજરોજ ગાંધીનગર ખાતે અભ્યાસ પ્રવાસના ભાગરૂપે મેટ્રો રેલ પ્રોજેક્ટના સ્થળનું સાથી સભ્યશ્રીઓ સાથે નિરીક્ષણ કરતા ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા
આ દરમિયાન ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી કેતનભાઈ ઈમાનદાર, શ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી ઈમરાનભાઈ ખેડાવાલા તેમજ મેટ્રો રેલ પ્રોજેટના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭