ગુજરાતતાજા સમાચાર

મોટર સાયકલ ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલિયા સાહેબ નાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓ દ્વારા જીલ્લામાં અનડીટેક્ટ રહેવા પામેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટરશ્રી એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ અનડીટેકટ ગુના શોધવા કવાયત હાથ ધરેલ તેના ફળસ્વરૂપે પેટ્રોલિંગ દરમ્યાન ASI ભરતસિંહ ચૌહાણ તથા HC જયદીપસિંહ ચાવડા નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે આરોપી કિશનભાઈ મનુભાઈ સેંધાજી વસાવા હાલ રહે. કમોડ, રામાપીરનાં મંદીરની પાસે રેવાભાઇ ભરવાડનાં મકાનમાં ભાડેથી, તા.દસક્રોઇ મુળ રહે. ડાકોર, ગાયના વાડાની સામે, તા.ઠાસરા જી.ખેડા નાને ઝડપી પાડી તેની યુક્તિ પ્રયુક્તિ થી પુછપરછ કરી ચોરીના ત્રણ મોટર સાયકલ કિ.રૂ.૯૦,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરી વાહન ચોરીના ત્રણ ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.

પકડાયેલ આરોપીઃ-

કિશનભાઇ મનુભાઇ સેંધાજી વસાવા હાલ રહે. કમોડ, રામાપીરનાં મંદીરની પાસે રેવાભાઇ ભરવાડનાં મકાનમાં ભાડેથી, તા.દસક્રોઇ મુળ રહે. ડાકોર, ગાયના વાડાની સામે, તા.ઠાસરા જી.ખેડા

રીકવર કરેલ મુદ્દામાલઃ-

(૧) હીરોહોન્ડા સ્પ્લેન્ડર GJ38AA9496 કિ.રૂ. ૪૦૦૦૦/-

(२) होन्डा पेशन प्रो GJ27AS2577 डि.३. ३५०००/-

(૩) સ્પ્લેન્ડર મો.સા. સીલ્વર કલરનું GJ27AL7918 કિ.રૂ. ૧૫૦૦૦/-

મળી કુલ કિ.રૂ. ૯૦,૦૦૦/- નો મુદ્દામાલ

ડીટેક્ટ કરેલ ગુન્હાઃ-

(૧) બોપલ પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૯૨૦૧૧૨૪૦૮૮૦/૨૦૨૪ બી.એન. એસ. કલમ ૩૦૩(૨) મુજબ

(ર) દાણીલીમડા પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૨૨૨૦૭૨૭/૨૦૨૨ ઇ.પી.કો. કલમ- ૩૭૯ મુજબ

(૩) સાબરમતી રીવફ્રન્ટ વેસ્ટ પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૯૨૨૦૦ ૬૦/૨૦૨૨ ઇ.પી.કો. કલમ- ૩૭૯ મુજબ
આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-

અમદાવાદ શહેર વાસણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૬૬૨૨૦૯૮૯ /૨૦૨૨ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ ના ગુન્હામાં અટકાયત થયેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટરશ્રી આર.એન.કરમટીયા, એલ.સી.બી., પો.સ.ઇ.શ્રી કે.એ.સાવલીયા, ASI ભરતસિંહ ચૌહાણ, HC જયદીપસિંહ ચાવડા, HC શૈલેષભાઇ દેસાઇ, HC કલ્પેશભાઇ ડામોર, HC બીરેન્દ્રસિંહ ડાભી, HC કુલદીપસિંહ ચૌહાણ, PC મહાવીરસિંહ ઝાલા, PC અબ્દુલભાઇ દેસાઇ, PC વિજયભાઇ સોલંકી વિગેરે નાઓ જોડાયેલ હતા.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button